એક મહિલા તેણીના ફોનની સ્ક્રીન પર કશુંક જોઇને સ્મિત કરી રહી છે

દરરોજ, ડેટા અમારી સેવાઓને તમારા માટે બહેતર કામ કરતી બનાવે છે.

માટે જ મહત્વપૂર્ણ છે કે અમે તેને ખાનગી અને સુરક્ષિત રાખીએ – અને તમારા નિયંત્રણમાં રાખીએ.

ડેટા એક છત્રીવાળી મહિલાને એ સૂચિત કરે છે કે વરસાદ પડશે

ડેટા તમને તમારા પ્રશ્નોના જવાબો આપે છે — જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે જ.

બાઇક સવાર માણસ અન્ય ભાષામાં સંચાર કરવા માટે ડેટાનો ઉપયોગ કરે છે

તે તમને, કોઇપણ ભાષામાં કહેવા માટે સાચા શબ્દો શોધવામાં સહાય કરે છે.

Google નકશા વ્યક્તિને તેનાં ગંતવ્ય પર પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવે છે

અને તમને એ થી બી ...થી લઈને સી સુધી મેળવી આપે છે, સમયસર.

માણસ હેડફોન પર ગીતો સાંભળતા તેના પર નૃત્ય કરે છે

એ તમને એ વિડિઓ જે તમને જોરથી હસાવે છે — અથવા તમારા નવા મનપસંંદ ગીતને શોધવામાં સહાય કરે છે.

મહિલા સોફા પર બેસેલા બાળક અને શ્વાનનો ફોટો લઈ રહી છે

અને તમે જે ફોટા લો છો તેમાં રહેલ દરેક જેની તમે કાળજી લો છો તેને શોધવામાં સહાય કરે છે.

Google ગોપનીયતા, સુરક્ષા અને નિયંત્રણ શીલ્ડ્સ

તે વ્યક્તિગત બાબત છે. આ કારણથી જ અમે તમારા ડેટાનું સંરક્ષણ કરીએ છીએ.